- જુનિયર કે.જી. માટે 3 વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા બાળકો.
- સિનીયર કે.જી. માટે 4 વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા બાળકો.
- સરકારશ્રી દ્વારા નક્કી કરેલ જન્મ તારીખ પ્રમાણે ઉપરના વર્ષ પૂર્ણ થયેલ હોવા જરૂરી છે.
- પ્રવેશ માટે જન્મનું ઓરીજનલ પ્રમાણપત્ર, વિદ્યાર્થીના બે ફોટા, એડમીશન ફોર્મ ભરીને પ્રવેશ મેળવવો.
- જુનિયર કે.જી./સિનીયર કે.જી. માટે શાળાનો સમય બપોરે 12:30 થી 3:30 વાગ્યા સુધી.
- ધોરણ 1 માટે બાળકની ઉમર પાંચ વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ.
- ધોરણ 1 માં પ્રવેશ માટે જન્મનું ઓરીજીનલ પ્રમાણપત્ર આપવું ફરજીયાત છે.
- ધોરણ 2 થી 8 માટે આગળની શાળા છોડ્યાનું અસલ એલ.સી.(લિવિંગ સર્ટી).
- આગળની શાળાના વાર્ષિક પરીક્ષાના પરિણામની ઝેરોક્ષ.
- વિદ્યાર્થીના પાસપોર્ટ સાઈઝના બે ફોટા.
- પ્રાથમિક વિભાગ માં ધોરણ 1 થી 4 માટે સમય બપોરે 12:30 થી 5:00 વાગ્યા સુધી.
- આગળની શાળા છોડયાનું અસલ એલ.સી.(લિવિંગ સર્ટી).
- આગળની શાળાના વાર્ષિક પરીક્ષાના પરિણામની ઝેરોક્ષ.
- પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક વિભાગ માટેના પ્રવેશપત્ર શાળા ની ઑફિસમાંથી મળે છે.
- વિદ્યાર્થીના પાસપોર્ટ સાઈઝના બે ફોટા.
- પ્રાથમિક/માધ્યમિક વિભાગ માં ધોરણ 5 થી 11 માટે સમય સવારે 7:20 થી 12:20 વાગ્યા સુધી.