ભવ્યજ્યોત વિદ્યાલય

We inspire a love for learning and a belief in community. Here, students acquire the skills they need for school

સુવિધાઓ

 • શિસ્ત સાથે મૂલ્યલક્ષી શિક્ષણ
 • એજ્યુકેટેડ, અનુભવી , ટ્રેઈન્ડ અને પ્રેમાળ ટીચીંગ સ્ટાફ
 • અઘતન ભૌતિક સુવિધા ધરાવતું સંપૂર્ણ હવા ઉજાસવાળા AC વર્ગખંડો.
 • વિવિધ શાળા કક્ષાએ આવેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અપાવવી જેવી કે નવોદય,ભાગવત ગીતા વગેરે..
 • દરેક વર્ગખંડમાં CCTV કેમેરાથી સતત મોનીટરીંગ ..
 • ફક્ત પુસ્તકિયું જ્ઞાન નહીં પરંતુ સહજ અને સ્વમુલ્યાંકન માટે પ્રેક્ટીકલ જ્ઞાન તથા બૌધિક, રચનાત્મક, સર્જનાત્મક પ્રવૃતિઓ દ્વારા શિક્ષણ..
 • વિવિધ પ્રવૃત્તિ તથા પરીક્ષામાં અવ્વલ આવનારને ઇનામ તથા પ્રમાણપત્ર આપી તેમના ઉત્સાહને હુંફ આપી પ્રોત્સાહિત કરવા.
 • દર મહીને વાલી મિટિંગ દ્વારા અપડેશન તથા દરેક ધોરણમાં દર મહિને ૨ ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીનું સતત મૂલ્યાંકન.
 • વર્ષ દરમિયાન વિવિધ જાણીતા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન સેમિનાર અને પરિચય સેમિનારનું આયોજન ..
 • SMS સિસ્ટમ દ્વારા વિવિધ સૂચનાઓ, પરિણામ, શુભેચ્છાઓ તથા હોમવર્કની ડાયરેક્ટ વાલીને જાણ.
 • બાળકના ઉત્સાહને ચાર્જ કરવા “મોટીવેશન” નો તથા “આરોગ્ય તપાસણી” નો કાર્યક્રમ
 • સામાજિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી
 • દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે વાહન સુવિધા ઉપલબ્ધ
 • મેડિકલ ચેક-અપ, First Aid ફેસેલિટી
 • કોમ્પ્યુટરાઇઝ્ડ સેમેસ્ટર રિઝલ્ટ
 • R.O. સિસ્ટમ દ્વારા શુદ્ધ વોટર
logo